વાઈટ હેટ હેકર એટલ શું જાણીયે।
વાઈટ હેટ હેકર એટલ શું જાણીયે। વરનેબલીટી વેબસાઈટ માં રહેલી ખામીયો રહે છે તેને વરનેબલીટી કહેવાય છે। વાઈટ હેટ હેકર તે મોટી મોટી કંપની ને જણવી ને તેમની વેબસાઈટ ના અંદર થી વરનેબલીટી શોધી કંપની ને જાણ કરે છે. અને મોટો નુકશાન થવાતી અટકાવે છે, સિસ્ટમ ને સિક્યુરિટી પ્રદાન કરે છે. વાઈટ હેટ હેકર ને ઇથિકલ હેકર પણ કહી શકાય છે. આ બોલક માં તમે જાણિયું કે વાઈટ હેકર એટલે શું. આ બોલક પસઁદ આવીયો હોય તો લાઈક,કોમેન્ટ,શેર,કરો. જય હિંદ