Posts

Showing posts from 2019

વાઈટ હેટ હેકર એટલ શું જાણીયે।

વાઈટ હેટ હેકર એટલ શું જાણીયે।  વરનેબલીટી વેબસાઈટ માં રહેલી ખામીયો રહે છે તેને વરનેબલીટી કહેવાય છે।  વાઈટ હેટ હેકર તે મોટી મોટી કંપની ને જણવી ને તેમની વેબસાઈટ ના અંદર થી વરનેબલીટી શોધી કંપની ને જાણ કરે છે. અને મોટો નુકશાન થવાતી  અટકાવે  છે, સિસ્ટમ ને સિક્યુરિટી પ્રદાન કરે છે. વાઈટ હેટ હેકર ને ઇથિકલ  હેકર પણ કહી શકાય છે. આ બોલક માં તમે જાણિયું કે વાઈટ હેકર એટલે શું. આ બોલક પસઁદ આવીયો હોય તો લાઈક,કોમેન્ટ,શેર,કરો.  જય હિંદ 
પેહલું કે આ સ્ક્રિપ્ટ એટલે શું -વેબસાઈટ ને બનાવા માટે જે ભાષાનો ઉપયોગ થાય તને સ્ક્રિપ્ટ કહે છે। હેલો મિત્રો હેકર ના પેહલા ભાગમાં આપણે 7 નામ જાણીયા હેકર ના  હવે આપણે જાણીયે કે 1.સ્ક્રિપ્ટ કીડી એટલે શું ?. હવે જાણીયે કે આ  સ્ક્રિપ્ટ કીડી  એટલે શું એ એક પ્રકાર નો તે  હેકર છે.પ્રોગ્રામિંગ અને હેકિંગ સંસ્કૃતિ માં સ્ક્રિપ્ટ કીડી એક અકુશળ વ્યક્તિ છે,જે કમ્પ્યુટર સિસ્ટમ અને નેટવર્ક પર હુમલો કરવામાટે અને વેબસાઇટને ડિફેન્સ કરવા માટે અન્ય લોકો દ્રારા વિક્સિત સ્ક્રિપ્ટ  અથવા પ્રોગાર્મ્સ નો ઉપયોગ કરે છે,સામાન્ય રીતે એવું માનવ માં આવ્યું છે કે મોટા ભાગંના સ્ક્રિપ્ટ કીડીસ એવા કિશોરો હોય છે કે જેવો તેમના પોતાના માજા માટે અને કમ્પ્યુટર સમુદાય  માં ક્રેડિટ મેળવાવનો પ્રયાશ કરાવનો છે.  તમે જાણિયું કે સ્ક્રિપ્ટ કીડી એ સુ કરે છે. આ બોલ્ક પસઁદ આવ્યુ હોય થયો શેર ,કોમેન્ટ ,લાઈક કર જો.જય હિન્દ। 

Hacker types

આજે પેહલી વાર બોલ્કસ લખું છું આશા કરું કે તમેન સારી જાણકારી મળશે। .હેકર ના પ્રકાર મેન 7 છે.આજે તમેને જાણવું છું.ચાલો આપડે જોઈ એ.  1.સ્ક્રિપ્ટ કિડ્ડી 2.વાઈટ હેટ  3.બ્લેક  હેટ  4.ગ્રે  હેટ  5.ગ્રીન  હેટ  6.રેડ  હેટ  7.બ્લુ  હેટ  આ 7 હેકર હોઈ છે। જો વધારે માહતી જોઈ હોય તો અમાંરા બ્લોગ્સ ને પસઁદ કરો.જય હિન્દ