• પેહલું કે આ સ્ક્રિપ્ટ એટલે શું -વેબસાઈટ ને બનાવા માટે જે ભાષાનો ઉપયોગ થાય તને સ્ક્રિપ્ટ કહે છે।
  • હેલો મિત્રો હેકર ના પેહલા ભાગમાં આપણે 7 નામ જાણીયા હેકર ના  હવે આપણે જાણીયે કે 1.સ્ક્રિપ્ટ કીડી એટલે શું ?.
  1. હવે જાણીયે કે આ  સ્ક્રિપ્ટ કીડી  એટલે શું એ એક પ્રકાર નો તે  હેકર છે.પ્રોગ્રામિંગ અને હેકિંગ સંસ્કૃતિ માં સ્ક્રિપ્ટ કીડી એક અકુશળ વ્યક્તિ છે,જે કમ્પ્યુટર સિસ્ટમ અને નેટવર્ક પર હુમલો કરવામાટે અને વેબસાઇટને ડિફેન્સ કરવા માટે અન્ય લોકો દ્રારા વિક્સિત સ્ક્રિપ્ટ  અથવા પ્રોગાર્મ્સ નો ઉપયોગ કરે છે,સામાન્ય રીતે એવું માનવ માં આવ્યું છે કે મોટા ભાગંના સ્ક્રિપ્ટ કીડીસ એવા કિશોરો હોય છે કે જેવો તેમના પોતાના માજા માટે અને કમ્પ્યુટર સમુદાય  માં ક્રેડિટ મેળવાવનો પ્રયાશ કરાવનો છે. 
  • તમે જાણિયું કે સ્ક્રિપ્ટ કીડી એ સુ કરે છે. આ બોલ્ક પસઁદ આવ્યુ હોય થયો શેર ,કોમેન્ટ ,લાઈક કર જો.જય હિન્દ। 

Comments

Popular posts from this blog

રાશનકાર્ડમાં ઈ-કેવાયસી (e-KYC) કઈ રીતે કરવું તેના પગલાં.

ઘરે જ બેઠા ઓનલાઇન અને સાથે mAadhar Application દ્વારા આધાર કાર્ડમાં સરનામું કઈ રીતે બદલી શકાય તેની બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ ...

ગુજરાતમાં ડ્રાઈવિંગ લાયસન્સની પરીક્ષા હવે ઘરે બેઠા! આ નવી સુવિધાથી લાયસન્સ મેળવવું થયું વધુ સરળ. શું તમે આ વિશે ઉત્સાહિત છો?